હિન્દ ન્યુઝ, રાજકોટ
તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન યોજાયેલ છે.
મહિલા હોકી ટીમ
| પૂલ A | પૂલ B |
| ઓડિશા | કર્ણાટક |
| હરિયાણા | ઝારખંડ |
| ઉત્તર પ્રદેશ | પંજાબ |
| ગુજરાત | મધ્ય પ્રદેશ |
પુરુષ હોકી ટીમ
| પૂલ એ | પૂલ બી |
| હરિયાણા | તમિલનાડુ |
| મહારાષ્ટ્ર | કર્ણાટક |
| પશ્ચિમ બંગાળ | ઝારખંડ |
| ગુજરાત | ઉત્તર પ્રદેશ |
તા. ૧૦-૧૦-૨૦૨૨નાં હોકી સેમી ફાઈનલ મેચનો કાર્યક્રમ
| M # | તારીખ | સમય
(hours) |
કેટેગરી | પૂલ | ટીમ | Vs | ટીમ |
| ૧ | દિવસ ૯
૧૦ ઓક્ટોબર ૨૦૨૨ |
10:00 | પુરુષ | SF2 | મહારાષ્ટ્ર | Vs | ઉતરપ્રદેશ |
| ૨ | 15:30 | પુરુષ | SF2 | હરિયાણા | Vs | કર્ણાટક |
