હિન્દ ન્યુઝ, થરાદ
આજે થરાદ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવા મા આવ્યુ કે ધંધુકા મુકામે કિશન ભરવાડ ની વિધર્મી ઓ દ્વારા થયેલ કરપીણ હત્યા અને રાધનપુર ના શેરગઢ મુકામે ચૌધરી સમાજની દિકરી ઉપર થયેલ જીવલેણ હુમલા ને અમારી રાષ્ટ્રિય રાજપુત કરણીસેના ટીમ સખત શબ્દો મા વખોડે છે .અમને વિશ્વાસ છે કે આપ જલ્દી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ મા ચલાવી ને ન્યાય અપાવસો. આ સમગ્ર હિન્દુત્વ ઉપર એક તમાચો છે અને મામુલી મૌલવ ઓ ના કનેક્શન પાકિસ્તાન ની આતંકવાદી સંગઠન સાથે સંબંધો હોય તો દેશ ની તમામ મદ્રેસા અને મસ્જિદો ની તપાસ કરવામા આવે અને આવા મોલવીઓ ને આતંકવાદી જાહેર કરી ને ફાંસી ની સજા કરવા મા આવે કારણ કે આ અંદર ના આતંકવાદી ઓ દેશ માટે બહુજ ખતરનાક સાબીત થઇ રહ્યા છે તો દોષિતો ને સજા થાય એવી અમારી આપ પાસે ઉગ્ર માંગ છે. બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ
