પ્રોફેશનલ પ્રેસ યુનિટિ વડગામ દ્વારા પાલનપુર માં મિટિંગ નુ આયોજન

હિન્દ ન્યુઝ,

આજરોજ ૨/૧/૨૦૨૨ ના દિવસે પ્રોફેશનલ પ્રેસ યુનિટિ દ્વારા પાલનપુર ના રિધ્ધિ-સિધ્ધિ પાર્ટી પ્લોટ માં મિટિંગ કરવામા આવી હતી અને યુનિટિ ના પ્રમુખ સિવાય તમામ હોદેદારો ની નવી નિમણૂક કરવામમાં આવી હતી. અે સીવાય યુનિટિ ના દરેક સભ્યો માટે લાભ દાયક નિર્ણયો લેવા માં આવ્યા હતા અને બીજા નિમણૂક કરેલા હોદ્દાદારો ને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને પ્રમુખ દશરથ સિંહ સોલંકી (બાપુ) દ્વારા રાખેલ સમુહ ભોજન નો આનંદ માણવામાં આવ્યો.

રિપોર્ટર : મહેશ્વર સાધુ, પાલનપુર

Related posts

Leave a Comment