જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ડભોઈ

આજરોજ તારીખ.૨/૧/૨૦૨૨ ના રોજ જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એમ.ઇ.એસ.સ્કૂલ, યાકુતપુરા, વડોદરા ખાતે કરવામાં આવ્યુ અને જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટમાં નવા સભ્યો તરીકે શ્રીમતી અમીનાબેન (નવાબ), અસફાકભાઈ શેખ, ઈમ્તિયાઝભાઈ શેખ, અતૂલ સોલંકી, ઉશેદ દૂધવાલા, અકરમ પઠાણ ને સભ્યપદ આપવામા આવ્યા હતા. તમામ સભ્યો ને ટ્રસ્ટ ના પ્રમુખ અને સેક્રેટરી જાબીરહુશેન, ખલીલ શેખ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.

રિપોર્ટ : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment