અરવલ્લી જિલ્લા માંથી બે બોગસ ડોકટરો ઝડપાયા

હિન્દ ન્યૂઝ, અરવલ્લી 

જિલ્લા એલસીબી અને એસઓજી એ એક-એક ડોકટર ઝડપ્યા

મોડાસા ના વિષ્ણુપુરા અને મેઘરજ ના રામગઢી માંથી ઝડપાયા બોગસ ડોકટર

 કોઈપણ ડીગ્રી વગર કરી રહ્યા હતા એલોપેથીની પ્રેક્ટિસ

હિતેશ પટેલ અને જયેશ ગોર નામના બોગસ ડોકટર ને પોલીસે ઝડપી પડ્યા

બંને ડોક્ટરો પાસેથી મેડિકલ સાધનો, એલોપેથી દવાઓ અને ઈન્જેકશન સહિત નો મુદ્દામાલ કરાયો જપ્ત
અરવલ્લી જિલ્લામાંથી બે બોગર્સ તબીબો ઝડપાયા

મોડાસાના વિષ્ણુપુરા અને મેઘરજના રામગઢીમાં થી બે બોગર્સ તબીબ ઝડપ્યા

કોરોના મહામારીમાં ડીગ્રી વિના દર્દીઓના ના આરોગ્ય સાથે ચેડાં કરતા પોલીસની કાર્યવાહી

અરવલ્લી LCB અને SOG પોલીસની કાર્યવાહી

પોલીસે બંને બોગર્સ તબીબને ઝડપી વધુ તપાસ હાથ ધરી

 રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment