માંગરોળ ઝોહરા હોસ્પિટલમાં હિન્દૂ મુસ્લિમ આગેવાનોમાં પ્રયત્નો થી ટુંક સમયમાં કોરોના કેર સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે 

હિન્દ ન્યૂઝ, માંગરોળ 

માંગરોળ ખાતે ઝોહરા હોસ્પિટલમાં નગરપાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા, ઉપ્રમુખ મનોજ વિઠલાણી સહિત વેપારી આગેવાન હરીશ રૂપારેલીયા, જિલ્લા પંચાયત સદસ્ય વાલ ભાઈ ખેર, ખારવા સમાજ અગ્રણી રણછોડ ભાઈ ગોસિયા, પરેશ ભાઈ જોશી સહિત આગેવાનોએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઓક્સિજન સહિત ની વ્યવસ્થા માટે મામલતદાર સાથે મળી ચર્ચા કરી હતી.

તેમજ ઝોહરા હોસ્પિટલમાં સફાઈ અને સેનેટાઈઝ કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર : સોયબ જેઠવા, માંગરોળ 

Related posts

Leave a Comment