ભીમાજી ગોળીયા ગામના પટેલ માધાભાઈ વજાભાઈ બીએસએફમાં થી ૨૧ વર્ષ પૂર્ણ કરી આવતા સ્વાગત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, લાખણી

     લાખણી તાલુકાના ભીમાજી ગોળીયા ગામના પટેલ માધાભાઈ વજાભાઈ બીએસએફમાં થી ૨૧ વર્ષ પૂર્ણ કરી વતનમાં પાવન પગલાં કરતાં લાખણી થી ભીમાજી ગોળીયા સુધી વરઘોડો કાઢી લાખણી ઓટો પાર્ટ્સ એન્ડ બેટરી એસોસિએશન લાખણી દ્વારા ફુલહાર અને સાફા થી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment