હિન્દ ન્યૂઝ,
ગુજરાત ની ભાજપ ની સંવેદનશીલ સરકાર ના અભિગમ સાથે જામ ખંભાળિયા ના વૉર્ડ 5 ના નવાપરા વિસ્તાર મા નગરપાલિકા પ્રમુખશ ભાવનાબેન પરમાર, સદસ્ય દિલીપભાઈ ઘઘડા, કોમલબેન દતાણી, મહેશભાઈ રાડીયા દ્વારા તેમના વિસ્તારમાં કોરાના વેકસીન રસીકરણ કેમ્પ રાખવામાં આવેલ. જેમાં વધુમાં વધુ લોકો એ લાભ લય રહ્યા છે. આ કેમ્પની મુલાકાત કરતા શહેર ભાજપ ના હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વેકસીન લેતા દરેક લોકોને સાંસદ પૂનમબેન માડમ દ્વારા અપાયેલી કીટ આપવામાં આવી છે. ખૂબ સુંદર આયોજન બદલ વૉર્ડ 5 ની ટીમ ને ખુબ ખુબ અભિનંદ
રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા