આણંદ જિલ્લામાં ખાણ ખનીજ ટીમનો સપાટો

હિન્દ ન્યૂઝ, આણંદ

        આણંદ ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ ખાતાના ઉચ્ચ અધિકારીની સુચનાથી માઈન્સ સુપરવાઈઝર સંકેત પટેલ તથા તેમની ટીમ દ્રારા તારીખ ૨૨/૦૩/૨૦૨૧ ના રોજ ચીખોદરા ચોકડી વાસદ ચોકડી પાસે થી ત્રણ ટાટા ૧૧૦૯, લોડિગ ટેમ્પો જેનો નંબર જીજે,૧૦એક્ષ ૮૭૮૪, જીજે-૧૧ વાય,૫૧૯૮, તથા જીજે-૦૩ ને પકડી પાડી વાસદ પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જતા ખનન કરતા ખનન માફિયાઓમા ફફડાટ જોવાં મળ્યો હતો.

રિપોર્ટર : બળદેવસિંહ બોડાણા, આણંદ

Related posts

Leave a Comment