લાખણી તાલુકાના જડીયાલી થી ભાકડીયાલ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં

હિન્દ ન્યૂઝ, લાખણી

રસ્તા પર ડામર ઉંચકી જવા પામ્યો વાહનચાલકો ને ચાલવું બન્યું મુશ્કેલ

રસ્તા ની સાઈડમાં મસમોટા ખાડાઓ પડી જતાં અકસ્માત ની પણ ભિતી અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ ઉભો થયો છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment