ધારી પો.સ્ટે.ખાતે ગૃહ વિભાગ ગાંધીનગર તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં નવી બોલેરો ગાડીની ફાળવણી

હિન્દ ન્યૂઝ, ધારી

ધારી ખાતે ગૃહ વિભાગ ગાંધીનગર તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં નવી બોલેરો ગાડીની ફાળવણી થયેલ હોય જે પૈકીની એક નવી બોલેરો ગાડી ની ફાળવણી ધારી પોલિસ સ્ટેશનમાં પણ થતાં આજરોજ પીએસઆઇ એન.એ.વાઘેલા, વિરમદેવ સિંહ જાડેજા, એસ.એમ.સરધારા મનજી ભાઈ જાદવ, ઉમેશભાઈ માંજરીયા, સ્નેહલ બેન સભાયા તેમજ હાજર સ્ટાફ નાઓએ હાર, શ્રીફળ, ચુંદડી થી ગાડી ને આવકારેલ છે.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment