હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એ આપી હતી મારી નાખવાની ધમકી…
બનાવ ના ઘેરા પ્રત્યાઘાતો પત્રકાર આલમ માં પડ્યા…
દ્વારકા જિલ્લાના પત્રકાર મંડળ એ સમગ્ર બનાવ ને વખોડી કાઢ્યો..
દ્વારકા પત્રકાર મંડળ દ્વારા જિલ્લા પોલિસ વડા ને આવેદનપત્ર આપી કરી ઉગ્ર રજુઆત…
મધુ શ્રીવાસ્તવ સામે યોગ્ય કાર્યવાહી કરવા કરી માંગ…
રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા