દિયોદર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન નું શાલ ઓઢાડી સન્માન

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર ના ખાણોદર ના વતની અને કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ નરસિંહ ભાઈ દેસાઈ ની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ માં ચેરમેન તરીકે પસંદગી થતા આજરોજ દિયોદર શિક્ષક સંઘ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક સંઘ ના પૂર્વ પ્રમુખ ઉદેસિંહ વાઘેલા, ભદ્રસિંહ રાઠોડ રાજ્ય સંઘ પ્રમુખ, એ ટી જોષી, સોમાભાઈ ઉપાધ્યાય, દયારામભાઈ સિલ્વા, પરિમલભાઈ પટેલ, કરશનભાઈ પઢાર, મુકેશભાઈ ત્રિવેદી, અમૃતભાઇ જોષી, દાનાભાઈ પઢાર, વિનોદભાઈ ઠાકોર, વાહતાભાઈ લોઢા વગેરે શિક્ષકો હાજર રહા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment