હિન્દ ન્યૂઝ, વડોદરા,
પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટએ જાહેરનામું બહાર પાડી કલમ લાગુ કરી.
27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી લાગી રહેશે 144 કલમ
સભા, રેલી, સરઘસ પર લગાવ્યો પ્રતિબંધ
4 કરતા વધુ વ્યક્તિ નહિ થઈ શકે ભેગા
કોરોનાના કેસ વધતા પોલીસ કમિશનરે લીધો નિર્ણય.
રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા