ખેડબ્રહ્મા એસ . ટી ડેપો ના સ્ટાફ માં કોરોના નો કહેર જોવા મળ્યો

ખેડબ્રહ્મા, 

        ખેડબ્રહ્મા એસ.ટી . ડેપોમાં એસ .ટી બસ ડ્રાઈવર અને કન્ડકટર સહિત નવ જણ ને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તાત્કાલીક એસ.ટી ડેપો અને આરોગ્ય તંત્ર હરકત માં આવ્યું. એસ .ટી ડેપો દ્વારા દરેક પેસેન્જર અને ડ્રાઈવર સહિત તમામ ને થર્મલ ગણ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તેમજ કોરોના પોઝેટિવ આવતા એસ.ટી નિગમ પર સવાલ ઊઠી રહ્યાં છે.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment