જેતપુર,
જેતપુર તાલુકાના સેલુકા ગામ માં તળાવ માં નાહવા પડેલ યુવક ગુબી જતાં મોત નિપજ્યું. જેતપુર તાલુકાના રબારીકા ગામના જયદીપ દીલુભાઈ લાલુ ઉ.(18) નામના યુવકનુ તળાવ માં નાહવા માટે ગેઈલ દરમ્યાન મોત નીપજ્યું. બે બેન નો લાડલો એકજ ભાઈ હતો. ભાઈનુ અકાળે મોત થતા બંને બેન તેમજ સમગ્ર પરિવાર નો કાળો કલ્પાત છવાયું. સ્થાનિક લોકો દ્વારા મુર્તદેહ ને બહાર કઢવામાં આવ્યો. સરળ સ્વભાવના જયદીપ ના મોતથી રબારીકા ગામમાં શોકનો નો માહોલ સર્જાયો.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર