અમદાવાદ ખાતે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ણી મિટિંગ યોજાઈ…..

અમદાવાદ,

આજ રોજ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકા નો અભ્યાસ વર્ગ સોસીયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવ્યો. બાવળા શહેર ની નવ નિયુક્ત ટીમ ની પંસદગી કરવામાં આવી જેમાં સિદ્ધરાજસિંહ ગોહિલ ને નગર મંત્રી ની જવાબદારી સોંપવામાં આવી. જેમાં અમદાવાદ જિલ્લા સંયોજક પ્રવિણભાઇ દેસાઈ અને બાવળાના શહેર ના પૂર્વ ઇન્ચાર્જ રાજવીરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અભિષેક સુરાણી, અમદાવા

Related posts

Leave a Comment