ગીર સોમનાથ,
ગીર સોમનાથ-90, સોમનાથ ના યુવા લોક લાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની સુચના થી વેરાવળ કોંગ્રેસ પરિવાર દ્રારા વેરાવળ પાટણ શહેર ના રોડ રસ્તાઓ ઉપર ગુથણ ડૂબ ખાડાઓ પડેલ છે. તેને સમારકામ કરવા માટે ઘોર નિંદ્રા મા સુતેલ તંત્ર તેમજ વેરાવળ પાટણ ભાજ્પ શાસિત નગરપાલિકા ને જગાડવા ના ભાગરૂપે ખાડા પૂજન કરવાનો કાર્યક્રમ કરેલ હતો. તે દરમિયાન પોલીસ તંત્ર દ્રારા વેરાવળ કોંગ્રેસ કાર્યકર્તાઓ ની અટકાયત કરેલ.
રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ
