વાંકાનેર માંથી તરૂણીનું અપહરણ કરનાર સખ્સ મહારાષ્ટ્રથી ઝડપાયો

વાંકાનેર,

મોરબી જિલ્લામાં ગુમ અને અપહરણ થયેલ બાળકો શોધી કાઢવા અંગેની ડાઈવ આપવામાં આવી હોય તે અર્થે વાંકાનેર સીટી પી.આઈ.ની ટીમ અને વાંકાનેર સીટી પોલીસ મથકમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની  હાલ મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જીલ્લા અંજનગાવ ખાતે હોવાની બાતમી મળી હતી અને મોરબી સીટી-એ ડીવીઝન પોલીસની ટીમ હાલ મહારાષ્ટ્ર તપાસ અર્થે ગયેલ હોય જેથી જરૂરી સૂચનાઓ આપતા યાકુબ ઉર્ફે શકરો મહેબુબ બેલીમ (ઉ.વ. ૨૨) રહે. હસનપર તા. વાંકાનેર વાળાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Related posts

Leave a Comment