હિન્દ ન્યુઝ, મહીસાગર
સંતરામપુર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને ‘જનજાતીય ગૌરવ દિવસ’ અંતર્ગત યુવા સંમેલન યોજાયો
આદિવાસી યુવાનોને શિક્ષિત બનવા તથા ‘જળ-જંગલ-જમીન’નું જતન કરી ‘વિકસિત ભારત ૨૦૪૭’ના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કરતાં મંત્રી કુંવરજી બાવળિયા
