મહિલા સુરક્ષા, બાળ અધિકારો અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, બોટાદ

    સેવા એ જ સંકલ્પ અભિયાન અંતર્ગત બોટાદના સાળંગપુર પ્રાથમિક શાળામાં મહિલા સુરક્ષા, બાળ અધિકારો અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા, બાળ અધિકારો અને ૧૮૧ અભયમ હેલ્પલાઇન અંગે અપાઈ માહિતી: પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરાયું

Related posts

Leave a Comment