મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા મોરબીના મચ્છુ-૨ ડેમની મુલાકાત

હિન્દ ન્યુઝ, મોરબી

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબીના મચ્છુ-૨ ડેમની મુલાકાત લઈ મત્સ્યોદ્યોગ સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ડેમ ખાતે ફિશ કેચ કલ્ચર, મત્સ્યોદ્યોગની કામગીરી, માછીમારી સંબંધિત પ્રવૃત્તિઓ તથા ઉપલબ્ધ સુવિધાઓ અંગે જરૂરી માહિતી મેળવી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે થતી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment