અનુસૂચિત જાતિના નાગરિકોના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ!

હિન્દ ન્યુઝ, રાજપીપલા 

રાજપીપલા ખાતે કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં જિલ્લા તકેદારી સમિતિની ત્રિમાસિક બેઠક યોજવામાં આવી હતી. 

આ બેઠકમાં જૂન-૨૦૨૬ સુધીની કામગીરી અને પડતર પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સૂચના આપી છે કે સરકારી સહાય અને સબસિડીનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંજનાબેન વસાવા, ન્યાય સમિતિના અધ્યક્ષા શ્રીમતી શકુંતલાબેન વસાવા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment