હિન્દ ન્યુઝ, પાટણ
પાટણ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ‘રાણીની વાવ’ ખાતે શરૂ કરાયેલ 3D પ્રોજેક્શન મેપિંગ અને હેરિટેજ લાઇટિંગ શૉને ‘WOW Awards Asia 2026’માં ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. 11મી સદીની આ અપ્રતિમ સ્થાપત્યકળા અને વિરાસત હવે રોશનીના માધ્યમથી વધુ જીવંત બની છે.
