ભરૂચ જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો મહિલા સ્વરોજગાર મેળો 

હિન્દ ન્યુઝ, ભરૂચ 

    ભરૂચ જિલ્લામાં ૪થી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ , ગાંધીનગર પ્રેરિત મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા ભરૂચના રોટરી ક્લબ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળો યોજાયો હતો. 

Related posts

Leave a Comment