હિન્દ ન્યુઝ, ઉપલેટા
ઉપલેટા ખાતે મેગા હેલ્થ કેમ્પમાં ૭૭ આશા બહેનોનું કેન્સર, ડાયાબિટીસ અને હાઈપરટેન્શનનું વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરાયું
SCCRI રાજકોટ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં બ્રેસ્ટ કેન્સરના ૩ શંકાસ્પદ બહેનોને વધુ તપાસ અર્થે જિલ્લામાં રિફર કરાયા 🩺👩⚕️
રૂ. ૬,૦૦૦ સુધીનાં એચ.પી.વી. ડી.એન.એ.નાં ટેસ્ટ સંપૂર્ણ નિ:શુલ્ક 🔬🎗️
