અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા બોરભાઠા બેટના નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત

હિન્દ ન્યુઝ, અંકલેશ્વર 

    હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતા અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા બોરભાઠા બેટના નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત

માછીમારોને નદીમાં જવાનું ટાળવા તંત્રની અપીલ.

બોરભાઠા બેટના નીચાણવાળો વિસ્તાર, બોરભાઠા બેટ, સફરૂદ્દીન ગામ, ગોલ્ડન બ્રિજના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈને તંત્ર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

Related posts

Leave a Comment