રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિમાં વહીવટી તંત્ર જનતાની સલામતી માટે ખડેપગે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજ્યની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સતત સંપર્કમાં: મંત્રી જીતુભાઈ વાઘાણી

નાગરિકોને સાવચેતી રાખીને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ: મંત્રી જીતુભાઈ વાઘાણી

રાહત કમિશનર ગૌરાંગ મકવાણા:

➡️ કેન્દ્ર સરકાર તરફથી મળેલી NDRFની વધારાની 2 ટીમ વલસાડ, 1 નવસારી અને 1 સુરત ખાતે મોકલાઈ 

➡️ વલસાડમાં 12 હજાર અને નવસારીમાં 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

➡️ વલસાડમાં 200 અને નવસારીમાં 50થી વધુ નાગરિકોને રેસ્ક્યુ કરાયા

➡️ GSDMA હસ્તકની 25 બોટ્સ વલસાડ મોકલાઈ

 

Related posts

Leave a Comment