થરાદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ……

થરાદ,

થરાદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ. પ્રમુખ તરીકે કોંગ્રેસના જનકીબેન દિલીપભાઈ ઓઝા ચૂંટાયા.

ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ વાઘજીભાઈ રાજપુત ચૂંટાયા. બંને ઉમેદવારો ને 17 મતો મળ્યા, જ્યારે સામે પક્ષે 11 મતો મળ્યા. થરાદના ના.કલેકટર વિ. સી.બોડાણાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ચૂંટણી.

રિપોર્ટર : ભરત રાજપૂત, લાખણી

Related posts

Leave a Comment