ધાંગધ્રા રોટરી ક્લબ ઓફ દ્વારા રોટ્રેક્ટ ક્લબ ઓફ ધ્રાંગધ્રાની નવી ટીમ સાથે સેમિનાર નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે તાજેતરમાં જ ધાંગધ્રા રોટરી ક્લબ ઓફ વર્ષ ૨૦૨૨/૨૩ ની ટીમની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ વિશાલભાઈ અઢીયા તથા સેક્રેટરી કુલદિપ સિંહ ઝાલાની વર્ણી કરવામાં આવી હતી તીયારે આજે રોટ્રેક્ટ ક્લબ ના ડી, આર, આર, શિવાનીબેન શાહ, તથા ધ્રાંગધ્રા રોટરી ક્લબ ના પ્રમુખ વિશાલભાઈ અઢીયા તેમજ તમામ મેમ્બરો ની ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા રોટ્રેક્ટ ક્લબ ઓફ ના પ્રમુખ તેમજ તમામ મેમ્બરોને માર્ગદર્શન આપવામાં આવેલ કે રોટ્રેક્ટ ક્લબ ઓફ ધ્રાંગધ્રા ની ટીમ ને પ્રોજેક્ટ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને હાલ રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા માં વર્ષોથી સફળતાપૂર્વક મેડિકલ શિક્ષણ તેમજ સ્વચ્છતા ને લગતા અનેકવિધ કાર્યક્રમ સહિત સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજને ઉપયોગી કાર્યો કરી રહ્યું છે ત્યારે રોટ્રેક્ટ ક્લબ ઓફ ધાંગધ્રા પણ એમાં સહભાગી થઈને સેવાકીય કાર્ય કરશે

રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment