લખપત,
લખપત તાલુકાના નરા ડેમ આજ ના સાંજ સુધી નો આંકડો ૨૪ ફૂટ ઉપર પહોંચ્યો છે ત્યારે હવે ઓગનવા માં ૫ ફુટ બાકી છે ગત રાત્રે થી બપોર સુધી વરસાદ પડ્યો છે. એવો વરસાદ ૨૪ કલાક હજુ પડે તો નરા ડેમ ઓવરફ્લો થાય તેવી સંભાવના રહે. આ નરા ડેમ મોટો કચ્છ માં બીજા નંબરે આવતો ડેમ છે જે આસપાસ ના આઠેક ગામોની જીવાદોરી સમાન છે.
રિપોર્ટર : શંકરભાઈ મહેશ્વરી, નરા