ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-2026ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર થવા બાબત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    સામાન્ય વહીવટ વિભાગના તા. 22/05/2026ના જાહેરનામાથી બકરી ઇદની જાહેર રજા તા. 27 મેના બદલે તા. 28 મે 2026 ગુરૂવારના રોજ રહેશે તેમ જાહેર થતાં મહેસૂલ વિભાગના તા. 23/05/2026ના પરિપત્રથી ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-2026ના કાર્યક્રમમાં તે મુજબ આંશિક ફેરફાર કરીને આ મુજબનો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે.

Related posts

Leave a Comment