બોટાદ ખાતે વિવિધ સ્થળોએ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

“૧૭મી મે વિશ્વ હાઇપરટેન્શન” દિવસ અંતર્ગત બોટાદ ખાતે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો

હેલ્થ ચેક અપ કેમ્પમાં આશરે ૧૦૫ લોકોએ લાભ લીધો


બોટાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૧૩૪ દિવ્યાંગજનોને ટ્રાય સાયકલ અને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ

દિવ્યાંગ સાધન સહાય યોજનાથી લાભાર્થીઓમાં આત્મનિર્ભરતાનો સંચાર


બોટાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર હર્ષદ વોરાએ પદભાર સંભાળ્યો 

 સાળંગપુર સ્થિત કષ્ટભંજન દાદાના દર્શન કરી વિધિવત કાર્યભાર ગ્રહણ કર્યો 

 જિલ્લાના પ્રાણ પ્રશ્નો, વિકાસ કાર્યો અને સરકારશ્રીની યોજનાઓના ઝડપી અને ગુણવત્તાસભર અમલીકરણને અપાશે પ્રાથમિકતા : કલેક્ટર

 આરોગ્ય, પોષણ અને સામાજિક કલ્યાણ ક્ષેત્રે નવતર પ્રોજેક્ટ્સ માટે રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનાર અધિકારી


૨૨ મે ૨૦૨૬ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ: “Acting locally for global impact” થીમ અન્વયે વિશ્વભરમાં ઉજવણી કરાશે 

યુવાઓ તથા સમુદાયો સ્વચ્છતા જાળવે, વૃક્ષો વાવે અને પ્લાસ્ટિકના ઉપયોગને ટાળે તથા ખેડૂતો પ્રાકૃતિક કૃષિનો અભિગમ અપનાવે તેવા પ્રયત્નો કરીએ 

સરકારના પ્રોજેક્ટ ટાઈગર,પ્રોજેક્ટ એલિફન્ટ, ગ્રીન ઈન્ડિયા મિશન સહિતની યોજનાઓ અમલીકૃત


પ્રાકૃતિક કૃષિ: નુકસાનકારક જીવાતનું જૈવિક નિયંત્રણ અને મિત્રકીટકોનું સંવર્ધન જરૂરી

કુદરતી સંતુલન થકી જીવાત નિયંત્રણની પદ્ધતિ, પાક સંરક્ષણ માટે વનસ્પતિજન્ય અર્ક ઉપયોગી


બોટાદ જિલ્લામાં તમામ આંગણવાડીઓમાં “બાલક-પાલક સર્જન” કાર્યક્રમ યોજાયો 

“બાલક-પાલક સર્જન” દ્વારા જિલ્લાના બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમની માતાઓને વિસ્તૃત માહિતી અપાઈ 

Related posts

Leave a Comment