તા. 20 મે, વિશ્વ મધમાખી દિવસ

હિન્દ ન્યુઝ, વલસાડ

    અલગ-અલગ પ્રકારની મધમાખી દ્વારા મધનું ઉત્પાદન કરતા વલસાડના ફણસવાડા ગામના ખેડૂત મનમોહન પટેલ

બાગાયત વિભાગ તેમજ ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત તાલીમમાં મધ ઉત્પાદન અંગે ખેડૂતોને માર્ગદર્શિત કરતા મનમોહન પટેલ પાસે બી.એસ.સી., એમ.એસ.સી.ના ઝૂલોજી, બોટની કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓ પણ તાલીમ માટે આવે છે; મધમાખી ઉછેર દ્વારા તેઓ આત્મનિર્ભર બન્યા, સાથે જ અન્યને પણ રોજગારી આપે છે.

વિવિધ એવોર્ડથી સન્માનિત ખેડૂત મનમોહન પટેલ જણાવે છે કે મધમાખી ખેડૂતોની મિત્ર કીટક છે, જે ખેતરમાં ધાન્ય વર્ગ અને વેલાવાળા શાકભાજીના પાકનું બમણુ ઉત્પાદન વધારી આપે છે.

Related posts

Leave a Comment