આણંદ ખાતે યોજાયું મતદાર જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, આણંદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા શાળા નંબર 13 ના વિદ્યાર્થીઓ દ્વારા આજે માનવ સાંકળ રચીને મતદારોને મતદાન કરવા પ્રેરાય તે માટે ખાસ અપીલ કરી હતી, આ માનવ સાંકળ તે માત્ર હાથોની સાંકળ નથી, પરંતુ લોકશાહીને મજબૂત કરવાની એક અતૂટ કડી છે તેમ ચૂંટણી અધિકારી મેહુલ પટેલએ જણાવ્યું હતું.

Related posts

Leave a Comment