સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ…

હિન્દ ન્યુઝ, સુરત 

  સુરતના ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી. લાંબા વાયડક્ટનું કામ સફળતાપૂર્વક પૂર્ણ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર નિર્ધારિત રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આજથી શરૂ; આ રૂટ પર આવતા કુલ 7 સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચરનું કામ પણ પૂર્ણ

સુરત મેટ્રોની આ પ્રગતિથી શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે તેમજ શહેરીજનોને ઝડપી, સુરક્ષિત અને પ્રદૂષણમુક્ત પરિવહનની સુવિધા પ્રાપ્ત થશે.

Related posts

Leave a Comment