હિન્દ ન્યુઝ, નર્મદા
નર્મદા જિલ્લાના માંગરોળ ગામના પાર્થ ગુપ્તા કોર્પોરેટ જોબ છોડી નેચરલ ફાર્મિંગ શીખ્યા. આજે વ્હોટ્સએપના માધ્યમથી ગ્રાહકોને સીધા તાજા પ્રાકૃતિક ઉત્પાદનો પહોંચાડી સારી આવક મેળવવાની સાથે સફળ ખેડૂત તરીકે ઓળખ પામ્યા છે.
ATMA પ્રોજેક્ટ હેઠળ તાલીમ મેળવી, મોડેલ ફાર્મ તરીકે નોંધણી અને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન, રાજ્ય સરકાર દ્વારા મળી રહેલું પ્રોત્સાહન પ્રાકૃતિક ખેતીની દિશામાં ખેડૂતો માટે પ્રેરણારૂપ
