કાંકરેજ ના આકોળી ગામે નાગરિક સંશોધન કાયદાની માહિતી આપવા સભા યોજાય

કાંકરેજ,

ગતરોજ કાંકરેજના આકોળી ગામે કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા દ્વારા નાગરિક સંશોધન કાયદા વિશે ગામલોકોને આ અંગે વધુ જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ઈસુભાઈ વાઘેલા, જેણુભા વાઘેલા, ગામના સરપંચ, ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો, કાર્યકરો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો ચીફ : મનુભાઈ પરમાર
બનાસકાંઠા

Related posts

Leave a Comment