અંકલેશ્વર સીટી ડેપો ખાતેથી ૩ નવી એસ.ટી. બસોનો ભવ્ય પ્રારંભ!

હિન્દ ન્યુઝ, અંકલેશ્વર 

    ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરતા, અંકલેશ્વર સીટી ડેપો ખાતેથી માનનીય મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ત્રણ નવીન એસ.ટી. બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

Related posts

Leave a Comment