નખત્રાણા તાલુકા ખાતે ફરીવાર વિજડી પડતાં ઘટના સ્થળે જ ઉટનું મૃત્યુ

નખત્રાણા,

આજ રોજ નખત્રાણા મા મુરુ ગામ ની બીજી એક ઘટના સામે આવી છે, જ્યારે બંને પશુઓ ના મૌત એક સમાન રીતે થયા છે, આગાઉ ગાય નું મૃત્યુ ની અને આજે પણ ચાલુ વરસાદે વિજળી પાડતા ઊંટ ઘટના સ્થળે જ મૃત્યુ. ઊંટ ના માલિક ને રાષ્ટ્રિય લોક અધિકાર મંચ કચ્છ જિલ્લા ના પ્રમુખ અનિલભાઈ મહેશ્વરી ને માહિતી આપવામા આવી ત્યારે લાલજીભાઈ મહેશ્વરી, ઊંટ ના માલિક સ્થળે દોડી આવ્યા.

રિપોર્ટર : શંકર મહેશ્વરી,  કચ્છ

Related posts

Leave a Comment