પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક ની મુલાકાતે

હિન્દ ન્યુઝ, અમદાવાદ

પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક (ગોમતીપુર ) ની મુલાકાત લીધી.

પોલીસ મુખ્ય મથક – ગોમતીપુર ખાતે અમદાવાદ શહેર TRB (ટ્રાફિક બ્રિગેડ) માનદ સેવકોની પસંદગી પ્રક્રિયામાં , 650 જેટલા સફળ રહેલ ઉમેદવારની તાલીમ શરૂ કરવામા આવેલ છે.

પોલીસ કમિશ્નરએ આજે, ઉમેદવારોને અપાઇ રહેલ શારીરિક , કાયદાકીય તેમજ ફિલ્ડ તાલીમ પ્રક્રિયાની સમીક્ષા કરી. મુખ્ય મથક ગોમતીપુર ખાતેની પોલીસ મેસની પણ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી.

Related posts

Leave a Comment