100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ – IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ

     કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (ગુજરાત પ્રદેશ) દ્વારા આયોજિત 100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ – IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો શપથવિધિ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, IMAના હોદ્દેદારો, દેશ-વિદેશના ડોક્ટર્સ, હેલ્થ એક્સપર્ટ, પોલિસી મેકર્સ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયો.

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી સહિતના મહાનુભાવોના વરદ્હસ્તે આ અવસરે IMAની ‘100 પગલાં સ્વાસ્થ્યના’ પુસ્તકનું વિમોચન કરાયું.

દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે: કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લાં દાયકામાં આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ, હેલ્થકેર માટેની લેટેસ્ટ ટેકનોલોજી તથા અનેક મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી આરોગ્ય સેવાઓ વધારે સજ્જ બની : મુખ્યમંત્રી

Related posts

Leave a Comment