થરાદની ડાગેશ્વર ગૌ શાળા માં ગૌ માતા ને મોં મીઠાનો કાર્યક્રમ યોજાયો…..

થરાદ,

થરાદની ડાગેશ્વર ગૌ શાળા માં ગૌ માતા ને મોં મીઠાનો કાર્યક્રમ યોજાયો…..

લાઈન્સ ક્લબ ઓફ થરાદ સીટી તેમજ ગૌ ભક્તો દ્વારા ગૌ માતા ને ગોળ ખવડાવી મો મીઠું કરાયું….

લાઈન્સ ક્લબ ના પ્રમુખ ડૉ. વાલાભાઈ પ્રજાપતિ દ્વારા 21000 રૂપિયાનો ચેક અર્પણ કરાયો…

ડાગેશ્વર ગૌ શાળા ના ગૌ ભક્ત દિનેશભાઈ બારોટ એ લાઈન્સ ક્લબ ના પ્રમુખ તેમજ સમગ્ર ગૌ ભક્તો નો આભાર વ્યક્ત કર્યો હતો…

રિપોર્ટધુ : ડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment