સચીન ટાઉન વિસ્તારમાં વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ

હિન્દ ન્યુઝ, સુરત

બિનઅધિકૃત તમાકુ વેચતા દુકાનદારો અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારા સામે દંડનીય કાર્યવાહી: રૂ.૪૪૨૦/-દંડની વસુલાત

    રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે સચીન- ટાઉન વિસ્તારમાં બિનઅધિકૃત તમાકુ વેચાણ કરનાર દુકાનદારો-વેપારીઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારા સામે દંડનીય કાર્યવાહી કરી સ્થળ પર જ રૂ.૪૪૨૦/-દંડ વસુલ કર્યો હતો. 

Related posts

Leave a Comment