તા.૧૦ ઓક્ટોબર-રાષ્ટ્રીય ટપાલ દિવસ

હિન્દ ન્યુઝ, સુરત

    વડાપ્રધાનના ‘ડિજીટલ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત ભારતીય ટપાલ સેવામાં આવેલો ઐતિહાસિક બદલાવ એટલે એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી ૨.૦(APT 2.0). 

         બદલાતા સમય સાથે ડિજીટલ યુગમાં ટપાલ સેવાઓને આધુનિક, ઝડપી, ચોક્કસ, પારદર્શી અને અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તેવી બનાવવા દેશભરમાં APT ૨.૦નો અમલ કરવામાં આવ્યો. દેશભરની પોસ્ટ ઓફિસો સ્માર્ટ અને ડિજિટલ બને તે હેતુથી પોસ્ટ વિભાગે ૨૨ જુલાઈ,૨૦૨૫ના રોજ ગુજરાત પરિમંડળની તમામ ૮,૮૮૪ પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી એપીટી ૨.૦ લાગુ કર્યું. 

        

Related posts

Leave a Comment