હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ એસટી બસસ્ટેન્ડ ખાતે નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં જીતેન્દ્રભાઈ છાયાણી પ્રમુખ નગરપાલિકા તેમજ નગરપાલિકા પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાંવ ડેપો મેનેજર જસદણ ભાવનાબેન ગોસ્વામી ટ્રાફિક્ સુપરવાઇઝર કિશોરભાઈ પરમાર વિનુભાઈ દુમાદીયા ફરજ પરના ટ્રાફિક કંટ્રોલર કે.ડી. ધોળકિયા કિશોરભાઈ નિમાવત સહિત વૃક્ષારોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
