“ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક -2025” સર્વાનુમતે ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

– રજિસ્ટ્રેશન વિના ચાલતી ચિકિત્સા સંસ્થાને ₹25 હજારથી ₹5 લાખ સુધીના દંડની જોગવાઈ

– અત્યાર સુધીમાં રાજ્યમાં 36 હજારથી વધુ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન થયા

– રાજ્યમાં નાના ક્લિનિકથી લઇ મોટી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ, લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજિટલી રજિસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ

– રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજિસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય તા. 12.09.2025થી વધારીને તા. 30.04.2026 સુધી કરવામાં આવશે

Related posts

Leave a Comment