રાજકોટ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર કૈલાસ પર્વતનાં દર્શન

હિન્દ ન્યુઝ, રાજકોટ

   રાજકોટ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર પુનિત સોસાયટી કોઠારીયા મેઈન રોડ પર આવેલ મંદિર માં ત્રીજા સોમવાર માં કૈલાસ પર્વત ના દર્શન થયેલ છે તેમજ ફરાળી ભેળ અને અન્ય પ્રસાદ લઈ બધા ભક્તો લાહવો લીધો છે. પૂજારી મહેશભાઈ એમ ત્રિવેદી, અમરભાઇ, દિલીપભાઈ ત્રિવેદી અને અન્ય ભક્તો સાથે આપી સહકાર આપી ને સહકાર્ય કરે છે.

રિપોર્ટર્ : ઘનશ્યામ ત્રિવેદી, રાજકોટ

Related posts

Leave a Comment