નવી સિવિલની નર્સીસ બહેનોએ તબીબો, વિભાગીય વડાઓ, દર્દીઓ, સિક્યુરિટી સ્ટાફને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી

હિન્દ ન્યુઝ, સુરત

     છેલ્લા ત્રણ દાયકાથી નર્સીસ બહેનો દ્વારા ઉજવાય છે રક્ષાબંધન પર્વ

નર્સીસ બહેનોએ દર્દીઓની બહેનની ભૂમિકા નિભાવી દર્દીઓને રક્ષાસૂત્ર બાંધીને તેમના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી

છેલ્લા ૧૧ વર્ષથી હું દિવાળી અને રક્ષાબંધનની ઉજવણી નવી સિવિલ ખાતે કરૂ છું, દર્દીઓના આશીર્વાદ અને સેવાસંતોષ પ્રાપ્ત થાય છે: હેની રમેશચંદ્ર સંઘવી

Related posts

Leave a Comment