આઈ.ટી.આઈ રાપર ખાતે વર્ષ ૨૦૨૫ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ

હિન્દ ન્યુઝ, ભુજ 

    રોજગારી અને સ્વરોજગોરીની તક પુરી પાડતી આઈ.ટી.આઈ રાપર ખાતે વર્ષ ૨૦૨૫ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦.૦૬.૨૫ રહેશે. એડમીશન મેળવવા માટે અને ફોર્મ ભરવા માટેનો સમય આઈ.ટી.આઈ. રાપર ખાતે સવારે ૯.૩૦ કલાકથી સાંજે ૦૫ કલાક સુધીનો રહેશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપરના આચાર્યની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.  

Related posts

Leave a Comment